વધુ વાંચો
અહીના પ્રશ્નો અને તેની સમય મર્યાદા આરટીઓની પરીક્ષા મુજબ જ છે
વધુ વાંચો
વિવિધ ફોર્મ, આરટીઓ કચેરીની માહિતી અને વધુ માહિતી
વધુ વાંચો
આરટીઓ પરીક્ષાની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લાયસન્સ ટેસ્ટ માં સફળતા માટે શક્યતા વધારો.
Android Mobile App" />
સૂચના: આ પરીક્ષા માત્ર લોકોની જાગૃતિ માટે છે. અહી આપવામાં આવેલી તમામ વિગતોની ચોકસાઈ માટે તમામ પ્રયાસ કરેલ છે, ઉપરોક્ત બાબતની રચના કોઈ પણ નિયમ કે કાનૂની હેતુ તરીકે ઉપયોગ કરવા માટે કરવામાં આવી નથી. આ એપ્લિકેશનની ચોકસાઈ, સંપૂર્ણતા, ઉપયોગિતા અથવા અન્ય કોઈ પણ રીતે વિષયવસ્તુ વગેરેના સંબંધમા કોઈ જવાબદારી ધરાવતી નથી. તમામ ઉપયોગકર્તાઓને વિનંતી છે કે અહીની માહિતીની પરિવહન વિભાગ સાથે ખરાઈ કરી લેવી.
ટ્રાફિકના નિયમો, વિનિયમો, અને ટ્રાફિક ચિહ્નો જેવા વિષયો પરીક્ષામાં સામેલ કરેલ છે.
પરીક્ષામાં યાર્દચ્છિક રીતે 15 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાંથી પરીક્ષા ઉત્તીર્ણ કરવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે 48 સેકન્ડ આપવામાં આવશે.